The entire procedure takes place through the mouth using a Gastroscopic suturing system. It reduces the stomach to one third to one-fourth in size, limiting the amount of food intake before feeling full. It also limits the amount of calories absorbed, and prolongs the time food remains in the stomach, extending the feeling of fullness.
Think of the special occasions in life when excess body weight becomes a huge liability and a quicker solution is the need. Or of those situations, when one wants to lose weight fast but does not want to undergo Laparoscopic Surgery. The emerging solution to such worries is Gastroscopic Bariatric Surgery the latest innovation in the field. Mehta Hospital, is adept in handling this novel non-surgical procedure and is already a leap ahead in India. Gastroscopic Bariatric Surgery is a combination of Surgical and Gastroscopic skill. Surgical skill and surgical set up are critical elements of this procedure.
The key difference is that there is no requirement of incision or scars, facilitating a fast recovery and healing. Gastroscopic Surgery reduces the size of the stomach as with a Laparoscopic Sleeve Gastrectomy in Bariatric Surgery but does not involve removal of any portion of the stomach.
The procedure takes approximately 45-55 minutes. The patient is able to walk 3-4 hours later and mostly gets discharged same day to resume their regular routine. The best part is that no bed rest is required.
Overweight/obese individuals with a BMI between 25 and 35 are ideal but those with 40 BMI and inability to control weight through diet and exercise or those who are afraid of surgery and young ladies who are averse to scars can undergo the procedure. Patients with co-morbidity/metabolic complications and lesser BMI are good candidates.
Individuals with higher BMIs who are not interested in conventional surgery can also be successfully treated.
Patients can resume their daily lifestyle once discharged from the hospital.
Actual weight loss will vary based on starting weight, motivation level and adherence to our dietary recommendations. Current studies suggest total body weight loss of up to 20% is possible.
Absolutely. A large number of patients suffering from Diabetes, Hypertension, Sleep Apnea, Fatty Liver and Dyslipidemia etc. are leading a disease tee or with much reduced medications and support for the same problem, once they have achieved the desired weight loss.
ગેસ્ટ્રોસ્કોપિક સ્યુટરીંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સમગ્ર પ્રક્રિયા મોં દ્વારા થાય છે. તે પેટને એક તૃતીયાંશથી એક ચતુર્થાંશ ભાગમાં ઘટાડે છે, સંપૂર્ણ ભરાતા પહેલાં જ ખોરાકની માત્રાને મર્યાદિત કરે છે. તે કેલરી શોષાવાની માત્રાને મર્યાદિત કરે છે, અને ખોરાકને લાંબો સમય સુધી પેટ માં રાખે છે, સંપૂર્ણતાની લાગણીને વિસ્તૃત કરે છે.
જીવનમાં વિશેષ પ્રસંગોનો વિચાર કરો જ્યારે શરીરનું વધારાનું વજન વિશાળ જવાબદારી બને છે અને તેનો ઝડપી ઉકેલ જરૂરી છે. અથવા તે પરિસ્થિતિઓમાં, જ્યારે કોઈ વજન ઓછું કરવા માંગે છે પરંતુ લેપ્રોસ્કોપિક સર્જરી કરવા માંગતો નથી. આવી ચિંતાઓનો વિકસતો ઉકેલ એ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી છે જે આ ક્ષેત્રની નવીનતમ પદ્ધતિ છે. મહેતા હોસ્પિટલ, અમદાવાદ આ નવીનતમ નોન-સર્જીકલ પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે અને તે ભારતમાં આગળ તરફ એક વિશાળ પગલું છે.
ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી એ સર્જિકલ અને ગેસ્ટ્રોસ્કોપિક કૌશલ્યનું મિશ્રણ છે. સર્જિકલ કુશળતા અને સર્જીકલ સેટ અપ આ પ્રક્રિયાના નિર્ણાયક તત્વો છે.
ચાવીરૂપ તફાવત એ છે કે કાપકૂપ અથવા ચીરો મુકવાની કોઈ આવશ્યકતા નથી, ઝડપી ઉપાય અને ઉપચારની સુવિધા આપે છે. ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી એ લેપ્રોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રેક્ટમી ની જેમ જઠરના કદને ઘટાડે છે પરંતુ જઠર ના કોઈપણ ભાગને દૂર કરતુ નથી.
પ્રક્રિયા માં લગભગ 45-55 મિનિટ થાય છે. દર્દી 3-4 કલાક પછી ચાલવા માટે સક્ષમ હોય છે અને તે જ દિવસે હોસ્પિટલ માંથી રજા લઇ ને નિયમિતપણે ફરીથી રોજીંદી ક્રિયાઓ કરી શકે છે. મહત્વપુર્ણ એ છે કે કોઈ આરામ જરૂરી નથી.
25 થી 35 ની વચ્ચે બીએમઆઇ ધરાવતા વજનવાળા / સ્થૂળ વ્યક્તિઓ આદર્શ છે પરંતુ 40 બીએમઆઇવાળા લોકો અને આહાર અને કસરત દ્વારા વજનને અંકુશમાં લેવામાં અસમર્થ અથવા સર્જરીથી ડરતા હોય તેવા અને યુવાન મહિલાઓને જે સ્કારથી વિરુદ્ધ છે તે પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. સહ-રોગ / મેટાબોલીઝમની સમસ્યાઓ અને ઓછા BMI ધરાવતા દર્દીઓ સારા ઉમેદવારો છે. ઉચ્ચ BMI ધરાવતી વ્યક્તિઓ કે જેઓ પરંપરાગત શસ્ત્રક્રિયામાં રસ ધરાવતા નથી તેઓને પણ સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે.
હોસ્પિટલ માંથી રજા લીધા પછી દર્દીઓ તેમની રોજિંદી જીવનશૈલી ફરી શરૂ કરી શકે છે.
વાસ્તવિક વજનનો ઘટાડો, એ શરૂઆત નું વજન, પ્રેરણા સ્તર અને અમારી આહાર ભલામણોનું પાલન કરવા પર આધારિત છે. વર્તમાન અભ્યાસો સૂચવે છે કે 20% સુધીનો કુલ વજન ઘટાડો શક્ય છે.
સંપૂર્ણપણે. એક વખત તેઓ ઇચ્છિત વજન ઘટાડ્યા પછી ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્લીપ એપનીયા, ફેટી લિવર અને ડીસ્લિપિડીમીયા વગેરેથી પીડાતા મોટી સંખ્યામાં દર્દીઓ બીમારી મુક્ત થાય છે અથવા તેને સમાન સમસ્યાઓમાં ખૂબ જ ઓછી દવાઓની જરૂર પડે છે.